પટના,22/10/2020
બિહાર માં ચૂંટણી ની માહોલ બરોબર નો જામ્યો છે. પક્ષ વિપક્ષ દરેક ચૂંટણી પ્રચાર માં દિવસ રાત એક કરી લાગી ગયા છે.
એ વાત અલગ છે કે બિહારી મજૂરો ને પાછા વતન મોકલવામાં બધા નિષ્ફળ નીવડ્યા હતા.પરંતુ ચૂંટણી ની તૈયારી માં કોઈ કમી રહેવા દેવામાં આવી નથી.
સાથે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો તેના પ્રથમ સંકલ્પ એજ વિવાદ સર્જ્યો છે
જેમાં ભાજપે કહ્યું હતું કર તે સમગ્ર બિહાર ને મફત માં વેકસીન આપશે તો સવાલ એ થાય છે કે કોરોના ને ચૂંટણી માં મુદ્દો બનાવી ફાયદો લેવો કેટલો યોગ્ય ગણાય.
0 ટિપ્પણીઓ