મહારાજા શ્રી કૃષ્ણકુારસિંહજીના વંશજ કુમાર જયવીરરાજસિંહજી તાજેતરમાં સુપ્રસિદ્ધ આઇશ્રી માતા ખોડિયાર ના - રાજપરા ખાતે દર્શને ગયા. લોકો અને વ્યવસ્થાપકો એ તુરંત એમને દર્શન માટે જગા ખાલી કરવા માંડી તો તેઓને રોકી પ્રિન્સે આદેશ આપ્યો કે "આવી હરકત કરો મા. માતા ખોડિયાર સૌની સરખી જ છે. મારો લાઈનમાં જ્યારે ક્રમ આવશે ત્યારે જ હું દર્શન લાભ લઈશ."
વિચાર આવ્યો કોઈ રાજકારણી હોય તો પોતાનો રોલો પાડી આખું મંદિર ખાલી કરાવ્યું હોય અને સૌની આડો કે આડી ઊભા રહી આરતી ઉતારતો/તિ હોય!!
ઘણી ખમ્મા ૧૮૦૦ પાદરના ધણીના વંસજને
0 ટિપ્પણીઓ