પ્રતાપ દૂધાત નો મોટો આક્ષેપ :ભાજપ ના ઉમેદવાર જેવી કાકડિયા 16 કરોડ માં વેચાણા

 




અમરેલી ,તા.17/10/2020 
જેમ જેમ 8 સીટો પર યોજનારી પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે. આજ શૃંખલા માં હવે સાવરકુંડલા વિધાનસભા ના કોંગ્રેસ પક્ષ ના  ધારાસભ્ય પ્રતાપ ભાઈ દૂધાતે જે.વી.કાકડિયા જેઓ કોંગ્રેસ માથી ચૂંટાઈ ને આવ્યા હતા ત્યાર બાદ પક્ષ પલ્ટો કરી ભાજપ માં જોડાયા હતા. 

તેમણે ભાજપે ધરી બેઠક પરથી ટિકિટ આપી છે. તેમના આ પગલાં પર પ્રતાપ દૂધાત દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો હતો કે તેઓ ને ભાજપ દ્વારા 16 કરોડ રૂપિયા માં ખરીદવામાં આવ્યા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ