બ્રેકિંગ ન્યૂઝ : કોડીનાર / શિવા સોલંકીના પુત્રએ કરી આત્મહત્યા

 



જુનાગઢ ,26/10/120

 અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્રએ આત્મા હત્યા કરી 

તેમના મિત્ર એક્સ આર્મી મેન ની ગન થી ફાઇરિંગ કરી જીવન ટૂંકાવ્યું  
મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે દવાખાને  ખસેડી વધુ તપાસ હાથ ધરી
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મીત સોલંકી (ઉં.વ.22)એ આજે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી લીધી હતી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ