જનતા બ્રેકિંગ / ભાવનગર ના માધવ દર્શનના એક વેપારીના રૂપિયા 52 લાખ

ભાવનગર,27/10/20
ભાવનગર  ના માધવ દર્શનના   એક વેપારીના  રૂપિયા 52 લાખ તેનો માણસ  આંગડિયામાંથી  લઇ આવ્યો અને હવે એ મળતો નથી ફોન સ્વિચઓફ  આવે છે : એસપી રાઠોર સાથે વાત ચાલુ અને તપાસ નો દોર પણ ચાલુ કરી દેવા માં આવ્યો છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ