- વર્ષ 1978 દારૂની હેરાફેરી બદલ પલસાણા પોલીસ સ્ટેશનમાં કેસ
- વર્ષ 1978 દારૂના કેસમાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં કેસ
જેના કરાણે પાટીલભાઉ પોલીસ કોન્સ્ટેબલમાંથી સસ્પેન્ડ થયા..
- વર્ષ 1984 માં પોલીસ યુનિયન બનાવવાની પ્રવૃતી બદલ સસ્પેંડ થયા.
- વર્ષ 1995 માં સુરત મહાનરપાલીકામાં ઓક્ટ્રોય ચોરીનો કેસ દાખલ થયો
- વર્ષ 2002 માં 81 કરોડના બેંક લોન કૌભાંડ બદલ કેસ અને મહીનાઓ સુધી જેલમાં.
પાટીલભાઉ સામે કુલ 107 પોલીસ કેસ રેકોર્ડ ઉપરના છે.
0 ટિપ્પણીઓ